અમદાવાદની વટવા પોલીસની કાર્યવાહી; GOGO Smoking Cone સાથે 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ.
અમદાવાદની વટવા પોલીસની કાર્યવાહી; GOGO Smoking Cone સાથે 9 લાખથી વધુના મુદ્દામાલ સાથે એકની ધરપકડ.
Published on: 09th February, 2026

વટવા પોલીસે બાતમીના આધારે રઘુવીર પ્લેટીનીયમ એસ્ટેટમાં દરોડો પાડીને અલગ અલગ કંપનીના રોલીંગ પેપર, GOGO Smoking Cone અને પરફેકટ રોલના ગે.કા ગોડાઉનમાંથી એક આરોપીની ધરપકડ કરી છે. પોલીસે 9,92,400/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આરોપી અતુલ ચૌહાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.