દિલ્હીમાં ગ્રીન સેસની તૈયારી
દિલ્હીમાં ગ્રીન સેસની તૈયારી
Published on: 28th December, 2025

દિલ્હીમાં પ્રદૂષણને ધ્યાનમાં રાખીને સરકાર EVs ને પ્રોત્સાહન આપવા માટે પેટ્રોલ અને CNG વાહનો પર ગ્રીન સેસ લગાવી શકે છે. ડીઝલ વાહનો પર પણ સેસ વધારાઈ શકે છે. આ નીતિનો હેતુ પરંપરાગત વાહનોને મોંઘા કરીને EV તરફ આકર્ષિત કરવાનો છે, અને સેસની રકમનો ઉપયોગ ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે થશે. "નો PUCC, નો ફ્યુઅલ" નિયમ કડક બનશે.