રિલાયન્સ ચોકડી પાસે ઝઘડો કરનાર શખસોની ગાડીમાંથી દારૂ મળ્યો.
રિલાયન્સ ચોકડી પાસે ઝઘડો કરનાર શખસોની ગાડીમાંથી દારૂ મળ્યો.
Published on: 12th March, 2026

વોવાલનો અફઝલ શેખ મિત્રો સાથે રિલાયન્સ ચોકડી પાસે હતો ત્યારે જીમની કારના ચાલકે બુમો પાડવા બાબતે ઝઘડો કર્યો. બંને નશામાં હતા, ગાડીમાં દારૂની બોટલ મળી. પોલીસે ધવલસિંહ ચાવડા અને જયરાજસિંહ ચાવડા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી.