પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડ આક્ષેપ
પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડ આક્ષેપ
Published on: 12th March, 2026

પાટડી તળાવ બ્યુટીફિકેશનમાં રોયલ્ટી કૌભાંડનો આક્ષેપ થયો છે, જે અંગે CMOમાં ફરિયાદ નોંધાઈ છે. સ્થાનિક તંત્ર અને ખાણ-ખનીજ વિભાગની મિલીભગતથી ટેન્ડરની શરતોનું ઉલ્લંઘન કરીને રોયલ્ટી ભર્યા વગર માટીનું ખોદકામ કરાયું છે, જેનાથી સરકારી તિજોરીને નુકસાન થયું છે.