થાઈ શિપ પર ઈરાનનો હુમલો, 20 ક્રૂ મેમ્બર બચ્યા, 3 લાપતા.
થાઈ શિપ પર ઈરાનનો હુમલો, 20 ક્રૂ મેમ્બર બચ્યા, 3 લાપતા.
Published on: 12th March, 2026

થાઈ કંપનીના કાર્ગો જહાજ પર ઓમાન નજીક હુમલો થયો. MEAએ ચિંતા વ્યક્ત કરી, કોમર્શિયલ શિપિંગને નિશાન ન બનાવવા જણાવ્યું. UAEથી નીકળેલ જહાજ ગુજરાત આવતું હતું. 20 ક્રૂ મેમ્બર બચ્યા, 3 લાપતા. ઓમાનના બંદરે પણ ઈરાનનો હુમલો થયો, લાખો લિટર ક્રૂડ બળી ગયું.