સાબરકાંઠા-અરવલ્લીમાં તાપમાન વધ્યું, ગરમીનો પ્રકોપ અનુભવાયો.
સાબરકાંઠા-અરવલ્લીમાં તાપમાન વધ્યું, ગરમીનો પ્રકોપ અનુભવાયો.
Published on: 09th May, 2026

ઉત્તર ગુજરાતમાં ગરમ પવન ફૂંકાતા તાપમાનમાં ભારે વધારો થયો છે. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં મહત્તમ તાપમાન ઊંચકાયું છે, જેના કારણે ગરમી અને હિટવેવનો અનુભવ થયો. આગામી 4 દિવસ દરમિયાન તાપમાનમાં 2 થી 3 ડીગ્રીનો વધારો થઈ શકે છે, જેથી લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડશે.