સાબરમતીમાં દૂધ લેવા નીકળેલા યુવકની સોનાની ચેન લૂંટાઈ, CCTVમાં કેદ.
સાબરમતીમાં દૂધ લેવા નીકળેલા યુવકની સોનાની ચેન લૂંટાઈ, CCTVમાં કેદ.
Published on: 09th May, 2026

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ધોળેદિવસે ચેન સ્નેચિંગની ઘટના બનતા સ્થાનિકોમાં ફફડાટ. કાપડના શો-રૂમમાં નોકરી કરતો યુવક દૂધ લેવા નીકળ્યો હતો, ત્યારે બાઈક પર આવેલા બે શખ્સોએ સોનાની ચેન ઝૂંટવી. આ ઘટના CCTVમાં કેદ થઈ છે, જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.