માતર પોલીસ સમન્સ પર હાઇકોર્ટનો સ્ટે.
માતર પોલીસ સમન્સ પર હાઇકોર્ટનો સ્ટે.
Published on: 09th May, 2026

ખેડાના માતરમાં પોલીસ વિરુદ્ધ કોર્ટે કાઢેલ સમન્સ પર હાઇકોર્ટે સ્ટે આપ્યો છે. 2022માં નવરાત્રીમાં ગરબામાં પથ્થરમારા બાદ લઘુમતી સમુદાયના સભ્યોને જાહેરમાં માર માર્યો હતો. આ અંગે JMFC કોર્ટે 6 પોલીસકર્મીઓને સમન્સ પાઠવ્યા હતા. પોલીસકર્મીઓએ રજૂઆત કરી કે કોર્ટે કાયદાકીય પ્રક્રિયાનું પાલન કર્યું નથી. હાઇકોર્ટે આગામી આદેશ સુધી કાર્યવાહી પર સ્ટે આપ્યો છે.