ખેડાના કપડવંજમાં ઘરકંકાસમાં પરિવારે નહેરમાં ઝંપલાવ્યું, ચાર મોત.
ખેડાના કપડવંજમાં ઘરકંકાસમાં પરિવારે નહેરમાં ઝંપલાવ્યું, ચાર મોત.
Published on: 09th May, 2026

ખેડા જિલ્લાના કપડવંજમાં એક પરિવારે ઘરકંકાસના કારણે નહેરમાં ઝંપલાવ્યું. પતિ, પત્ની અને તેમની બે માસૂમ બાળકીઓના મૃતદેહ મળ્યા. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે.