ભાવનગરમાં તલવાર-ધોકા અને પથ્થરમારો: 5થી વધુ લોહીલુહાણ, પોલીસ બંદોબસ્ત.
ભાવનગરમાં તલવાર-ધોકા અને પથ્થરમારો: 5થી વધુ લોહીલુહાણ, પોલીસ બંદોબસ્ત.
Published on: 09th May, 2026

ભાવનગરના ખેડૂતવાસમાં કરીયાણાની દુકાને બેસવા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે તલવાર, ધોકા અને પથ્થરમારો થયો. જેમાં મહિલા સહિત 5થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી, LCB અને પીઆઈ સહિતનો કાફલો તેમજ 112ની 5 ગાડીઓ તૈનાત કરી. હાલ વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.