ગુજરાતમાં આજે છૂટોછવાયો વરસાદની આગાહી અને તમારા જિલ્લાનું વાતાવરણ કેવું રહેશે તેની માહિતી.
ગુજરાતમાં આજે છૂટોછવાયો વરસાદની આગાહી અને તમારા જિલ્લાનું વાતાવરણ કેવું રહેશે તેની માહિતી.
Published on: 21st March, 2026

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. ખાસ કરીને સાબરકાંઠા, બનાસકાંઠા અને સૌરાષ્ટ્રમાં વરસાદનું એલર્ટ છે. Western Disturbance અને સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે 50 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં કરા પડવાની પણ ચેતવણી આપવામાં આવી છે. શુક્રવાર સવારથી વાતાવરણ હળવું થઈ જશે.