PSI દ્વારા કંપની માલિક સાથે અભદ્ર વર્તન: 'નીકળ લુખ્ખા, અહીં મારું જ ચાલે છે!'
PSI દ્વારા કંપની માલિક સાથે અભદ્ર વર્તન: 'નીકળ લુખ્ખા, અહીં મારું જ ચાલે છે!'
Published on: 21st March, 2026

અમદાવાદના બોપલ પોલીસ સ્ટેશનમાં PSI દ્વારા ફરિયાદ લખાવવા આવેલા કંપનીના માલિક સાથે અસભ્ય વર્તન કરવામાં આવ્યું. પગમાં સર્જરી હોવાથી યુવક ગાડીના બોનેટ પર બેઠો હતો, ત્યારે PSI જયેશ કાલોતરાએ તેને 'લુખ્ખા' કહીને અપમાનિત કર્યો અને નામ લખીને અંદર પૂરવાની ધમકી આપી. ગ્રામ્ય SP એ PSI નો બચાવ કર્યો, આ ઘટના બાદ બંને પક્ષનું સમાધાન થઇ ગયું.