ચિત્રામાં પોલીસ પર હુમલાનો પ્રયાસ અને PCR વાનમાં તોડફોડ.
ચિત્રામાં પોલીસ પર હુમલાનો પ્રયાસ અને PCR વાનમાં તોડફોડ.
Published on: 21st March, 2026

ભાવનગરમાં ફરજ પરના પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો થયો અને જાનથી મારી નાખવાની ધમકી મળી. બનાવ ચિત્રા સીદસર રોડ પર બન્યો જ્યારે પોલીસ માથાકૂટ શાંત પાડવા ગઈ હતી. આરોપી સચિન મકવાણાએ પોલીસ વાનમાં તોડફોડ કરી અને officer પર છરીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા તપાસ હાથ ધરી છે.