અમદાવાદ રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવો અનુભવ માત્ર ₹20માં.
અમદાવાદ રેલવે સ્ટેશન પર એરપોર્ટ જેવો અનુભવ માત્ર ₹20માં.
Published on: 21st March, 2026

અમદાવાદ રેલવે સ્ટેશનનો AC વેઇટિંગ હોલ મુસાફરોની પહેલી પસંદ બન્યો છે. ₹20માં શાવર, ટોઇલેટ, ન્યૂઝ પેપર અને ફૂડ કેન્ટીન જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. મહિલાઓ માટે બેઠક વ્યવસ્થા અને બેબી-કેર રૂમ પણ છે. આ હોલ સ્વચ્છતા અને આરામદાયક સોફા સાથે આશીર્વાદરૂપ છે. આ મોડેલ દેશભરના રેલવે તંત્ર માટે ઉદાહરણ બન્યું છે, અને અન્ય શહેરોમાં પણ શરૂ થશે.