જમ્મુ અને કાશ્મીરમાં ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીનું વર્ણન.
જમ્મુ અને કાશ્મીરમાં ગાઢ ધુમ્મસ અને કડકડતી ઠંડીનું વર્ણન.
Published on: 26th December, 2025

જમ્મુ અને કાશ્મીરમાં ગાઢ ધુમ્મસ છવાયું, તાપમાન ઘટતા કડકડતી ઠંડી અનુભવાઈ. અનેક વિસ્તારોમાં LOW visibilityના કારણે વહેલી સવારના TRANSPORTATION અને DAILY પ્રવૃત્તિઓ પર અસર પડી. લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રો પહેરતા જોવા મળ્યા.