પ્લેનમાં મુસાફરી કરતા પહેલાં IGI એરપોર્ટની એડવાઇઝરી તપાસો.
પ્લેનમાં મુસાફરી કરતા પહેલાં IGI એરપોર્ટની એડવાઇઝરી તપાસો.
Published on: 29th December, 2025

દિલ્હીમાં ધુમ્મસ અને પ્રદૂષણને કારણે જનજીવન ખોરવાયું છે. વિઝિબિલિટી ઘટતા હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. CPCB અનુસાર દિલ્હીનો AQI 390 નોંધાયો, જે "ખૂબ જ ખરાબ" છે. IGI એરપોર્ટે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે, ફ્લાઇટ્સ CAT-III સ્થિતિમાં છે, વિલંબ થઈ શકે છે.