4 લાખની ચાંદી ₹2.44 લાખ, સોનું ₹37000 સસ્તું
4 લાખની ચાંદી ₹2.44 લાખ, સોનું ₹37000 સસ્તું
Published on: 15th February, 2026

કિંમતી ધાતુઓમાં રોકાણ કરનારાઓ માટે છેલ્લા દિવસો 'રોલર કોસ્ટર રાઈડ' જેવા રહ્યા છે. ચાંદી 4 લાખથી ઘટીને ₹2.44 લાખ થઈ છે, અને સોનું ટોચથી ₹37000 સસ્તું થયું છે, અઠવાડિયામાં ભાવમાં ઘટાડો થયો છે.