નવા સપ્તાહમાં સેન્સેક્સ 81444 થી 83555 વચ્ચે રહેશે તેવી શક્યતા: Stock Marketમાં વધઘટની આગાહી.
નવા સપ્તાહમાં સેન્સેક્સ 81444 થી 83555 વચ્ચે રહેશે તેવી શક્યતા: Stock Marketમાં વધઘટની આગાહી.
Published on: 15th February, 2026

ભારતીય બજારોમાં યુરોપિયન યુનિયન અને અમેરિકા સાથેની ટ્રેડ ડીલની અસર અને IT ક્ષેત્રે AIના જોખમને કારણે રોકાણકારોમાં ફફડાટ. વૈશ્વિક બજારોમાં IT કંપનીઓના શેરોમાં પણ ઘટાડો. આગામી સમયમાં Stock Market પર અસર.