સ્પોટિફાઈમાં AI ક્રાંતિ: ટોચના ડેવલપર્સે કોડિંગ બંધ કર્યું, હવે AI કોડ લખે છે.
સ્પોટિફાઈમાં AI ક્રાંતિ: ટોચના ડેવલપર્સે કોડિંગ બંધ કર્યું, હવે AI કોડ લખે છે.
Published on: 14th February, 2026

સ્પોટિફાઈમાં સોફ્ટવેર બનાવવાની રીતમાં મોટો ફેરફાર થયો છે. 75 કરોડથી વધુ યુઝર્સ ધરાવતી કંપનીએ જણાવ્યું કે, ડિસેમ્બર પછી બેસ્ટ ડેવલપર્સે કોડ લખ્યો નથી. Spotify હવે AIનો ઉપયોગ બગ ઠીક કરવા અને ફેરફારો કરવા કરે છે.કંપનીમાં 2700થી વધુ સોફ્ટવેર ડેવલપર્સ છે.