બે વર્ષના તળીયેથી તેજી: સેન્સેક્સનો ઉછાળો, અંતે 1187 પોઈન્ટ પર પહોંચ્યો.
બે વર્ષના તળીયેથી તેજી: સેન્સેક્સનો ઉછાળો, અંતે 1187 પોઈન્ટ પર પહોંચ્યો.
Published on: 02nd April, 2026

ઈરાન યુદ્ધ મામલે ટ્રમ્પના નિવેદનો, યુકેનું યુદ્ધમાં ન જોડાવાનું નિવેદન, અને યુરોપીય યુનિયન સાથે સંબંધો મજબૂત કરવાના પ્રયાસોને કારણે ભારતીય શેર બજારોમાં તેજી આવી. ફંડોએ 2025-26ના વેચેલા શેરો ફરી ખરીદ્યા, નિફ્ટી 610 પોઈન્ટ ઉછાળે અને સેન્સેક્સ 2017 પોઈન્ટ વધ્યો.