માર્ચમાં બેકારી વધી છતાં GST કલેક્શન 9% વધી રૂ. બે લાખ કરોડ થયું!.
માર્ચમાં બેકારી વધી છતાં GST કલેક્શન 9% વધી રૂ. બે લાખ કરોડ થયું!.
Published on: 02nd April, 2026

માર્ચ, 2026માં GST કલેક્શન 9 ટકા વધીને 2 લાખ કરોડથી વધુ થયું, જે નાણાકીય વર્ષ 2025-26નું ત્રીજું સૌથી મોટું કલેક્શન છે. આયાત, સ્થાનિક વેચાણ અને ખરીદી પરના ટેક્સને કારણે GST કલેક્શનમાં વૃદ્ધિ જોવા મળી છે. ગ્રોસ ડોમેસ્ટિક આવક 5.