SEZ એકમોને નીચી કસ્ટમ ડયૂટીએ પ્રોડકટસ વેચવાની છૂટની જાહેરાત.
SEZ એકમોને નીચી કસ્ટમ ડયૂટીએ પ્રોડકટસ વેચવાની છૂટની જાહેરાત.
Published on: 02nd April, 2026

સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) માંના એકમોને હવે નીચી કસ્ટમ ડયૂટી પર પોતાના પ્રોડક્ટ્સનું વેચાણ કરવાની છૂટ આપવામાં આવી છે. નાણાં મંત્રાલયના નોટિફિકેશન અનુસાર, આ પરવાનગી હાલ પૂરતી એક વર્ષ માટે આપવામાં આવી છે. આ નિર્ણયનો અમલ 1લી એપ્રિલથી કરવામાં આવ્યો છે, પરંતુ આ વેચાણ કેટલીક શરતોને આધીન રહેશે.