ગુજરાત રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 111%નો ઉછાળો.
ગુજરાત રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં 111%નો ઉછાળો.
Published on: 02nd April, 2026

ફાડા (FADA) ગુજરાતના રિપોર્ટ મુજબ, રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં વૃદ્ધિ થઈ છે, જેનું કારણ વૈશ્વિક પરિસ્થિતિને લીધે ઇંધણના ભાવમાં અનિશ્ચિતતા છે. પેટ્રોલ-ડીઝલના બદલે લોકો EV ખરીદવા તરફ વળી રહ્યા છે. ઇલેક્ટ્રિક વાહનો માટે પૂછપરછમાં 200-300%નો વધારો થયો છે, પણ રિટેલ વેચાણમાં રૂપાંતર ધીમું છે. માર્ચ ૨૦૨૬માં EV વેચાણમાં 111%થી વધુનો ઉછાળો નોંધાયો છે. સરકારે RTO ટેક્સમાં રાહત માર્ચ 2027 સુધી વધારી છે.