IT શેરોમાં કડાકો: સેન્સેક્સ 757 પોઈન્ટ તૂટીને 78516 પર પહોંચ્યો.
IT શેરોમાં કડાકો: સેન્સેક્સ 757 પોઈન્ટ તૂટીને 78516 પર પહોંચ્યો.
Published on: 23rd April, 2026

ઈરાન યુદ્ધના અંત માટેની મંત્રણામાં ઈરાનના ઈન્કાર અને અમેરિકાના નાકાબંધી સામે વાટાઘાટો નહીં કરવાના નિર્ણયથી વૈશ્વિક બજારોમાં સેન્ટીમેન્ટ ડહોળાયું. HCL Technologies ના નબળા પરિણામો અને આવક વૃદ્ધિના નબળા અંદાજોની આઈટી શેરોમાં અસર થઈ. બેંકિંગ, Finance અને ઓટો શેરોમાં પણ ઘટાડો થયો. FMCG શેરોમાં નેસ્લે ઈન્ડિયાના પરિણામોને કારણે લેવાલી રહી.