પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારે ઉત્સાહ.
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં ભારે ઉત્સાહ.
Published on: 23rd April, 2026

બંગાળની નંદીગ્રામ અને હાવડા જેવી હાઈ-પ્રોફાઈલ બેઠકો પર નજર, 44,378 મતદાન મથકો પર CCTV કેમેરા લગાવાયા. TMC અને BJP વચ્ચે સીધો મુકાબલો છે. મમતા બેનર્જીએ 226થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો છે, લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.