બંગાળ-તમિલનાડુમાં લોકશાહીનો મહાકુંભ.
બંગાળ-તમિલનાડુમાં લોકશાહીનો મહાકુંભ.
Published on: 23rd April, 2026

પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં વિધાનસભા ચૂંટણી 2026 માટે વહેલી સવારથી જ મતદાન શરૂ. પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 152 બેઠકો પર અને તમિલનાડુમાં તમામ 234 બેઠકો પર વોટિંગ ચાલુ છે. ઉત્તર બંગાળના 8 અને દક્ષિણ-મધ્ય બંગાળના 8 જિલ્લાઓ સહિત 16 જિલ્લાઓમાં મતદાન થઈ રહ્યું છે.