સેન્સેક્સ 700 પોઈન્ટ ઘટ્યો, 77,800 પર ટ્રેડિંગ; નિફ્ટી પણ 200 પોઈન્ટ ગગડીને 24,200થી નીચે.
સેન્સેક્સ 700 પોઈન્ટ ઘટ્યો, 77,800 પર ટ્રેડિંગ; નિફ્ટી પણ 200 પોઈન્ટ ગગડીને 24,200થી નીચે.
Published on: 23rd April, 2026

ગુરુવારે સેન્સેક્સ 700 પોઈન્ટ ઘટીને 77,800 પર અને નિફ્ટી 200 પોઈન્ટ્સ ઘટીને 24,200 પર ટ્રેડ કરી રહ્યો છે. ઓટો શેરોમાં વેચવાલી છે. 22 એપ્રિલે અમેરિકી બજારમાં તેજી જોવા મળી હતી. બુધવારે સેન્સેક્સ 757 પોઈન્ટ ઘટીને બંધ થયો હતો. સેન્સેક્સ 78,516 પર અને નિફ્ટી 24,378 પર બંધ થયો હતો. એશિયન બજારોમાં વેચવાલી નોંધાઈ.