દિલ્હી: 'No PUC, No Fuel', દિલ્હી સરકારનું પ્રદૂષણ સામે કડક પગલું, વાહનચાલકો માટે ચેતવણીરૂપ.
દિલ્હી: 'No PUC, No Fuel', દિલ્હી સરકારનું પ્રદૂષણ સામે કડક પગલું, વાહનચાલકો માટે ચેતવણીરૂપ.
Published on: 23rd April, 2026

દિલ્હીમાં પ્રદૂષણ વધતા સરકારે કડક નિર્ણય લીધો છે. હવે PUC વગર પેટ્રોલ, ડીઝલ નહીં મળે. 'No PUC, No Fuel' નિયમ હેઠળ પંપ પર PUC બતાવવું પડશે. નિયમનું ઉલ્લંઘન કરનારને દંડ થશે. સરકાર કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી. નિયમનો અમલ શરૂ થતા પંપો પર લાઈનો લાગી છે. જનતાએ હવાની ગુણવત્તા સુધારવા માટે આ મુશ્કેલી સહન કરવી પડશે.