વૈશ્વિક સ્તરે સોના-ચાંદીમાં તેજી, પણ ભારતમાં સાવચેતી; અમદાવાદ ચાંદીમાં રૂ. 5000નો ઉછાળો નોંધાયો.
વૈશ્વિક સ્તરે સોના-ચાંદીમાં તેજી, પણ ભારતમાં સાવચેતી; અમદાવાદ ચાંદીમાં રૂ. 5000નો ઉછાળો નોંધાયો.
Published on: 03rd March, 2026

અમેરિકા-ઇઝરાયલ-ઇરાન યુદ્ધ અને ભુ-રાજકીય પરિબળોથી વૈશ્વિક બજારમાં સોના-ચાંદીમાં તેજી આવી. સેફ હેવનરૂપી ખરીદી વધતા વૈશ્વિક સોનું 5419 USD થયું. ઘરઆંગણાના બજારમાં સાવચેતીનું વલણ રહ્યું, પરંતુ અમદાવાદ ચાંદીમાં રૂ. 5000નો ઉછાળો નોંધાયો.