ધોની દોષિત, તેણે ટીમ બરબાદ કરી: યુવરાજ સિંહના પિતાનું નિવેદન
ધોની દોષિત, તેણે ટીમ બરબાદ કરી: યુવરાજ સિંહના પિતાનું નિવેદન
Published on: 05th September, 2025

Yuvraj Singh ના પિતાએ MS Dhoni પર ટીમ બરબાદ કરવાનો આરોપ લગાવ્યો. ઇરફાન પઠાણનો પાંચ વર્ષ જૂનો વીડિયો વાયરલ થયો છે, જેનાથી આ નિવેદન ચર્ચામાં આવ્યું. આ નિવેદનને લીધે ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો છે અને Dhoni ના સમર્થકોમાં નારાજગી ફેલાઈ છે.