ગુજરાતમાં આગામી 2 દિવસમાં અતિભારે વરસાદની આગાહી, 5 જિલ્લાઓ માટે RED ALERT જાહેર કરાયું.
ગુજરાતમાં આગામી 2 દિવસમાં અતિભારે વરસાદની આગાહી, 5 જિલ્લાઓ માટે RED ALERT જાહેર કરાયું.
Published on: 05th September, 2025

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં. હવામાન વિભાગે 6-7 સપ્ટેમ્બરના રોજ 5 જિલ્લાઓમાં RED ALERT જાહેર કર્યું છે. ભારે વરસાદના કારણે નદી-નાળા અને ડેમ છલકાવાની શક્યતા છે. આથી સાવચેતી રાખવી જરૂરી છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદની સંભાવના છે. પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સજ્જ છે.