રોસ ટેલરની નિવૃત્તિ પછી વાપસી: સમોઆ માટે T-20 વર્લ્ડ કપ ક્વોલિફાયર રમશે, પાસપોર્ટ મળ્યો.
Published on: 05th September, 2025
ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન Ross Taylor નિવૃત્તિ પછી સમોઆ માટે રમશે. 41 વર્ષીય ટેલર આગામી T20 વર્લ્ડ કપ 2026 ક્વોલિફાયરમાં સમોઆનું પ્રતિનિધિત્વ કરશે. માતા સમોઆની હોવાથી તેને ત્યાંનો પાસપોર્ટ મળ્યો છે. ટેલરે 2022માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. તે બ્લૂ જર્સીમાં સમોઆનું પ્રતિનિધિત્વ કરવા ઉત્સાહિત છે. તેણે ન્યૂઝીલેન્ડ માટે 110 ટેસ્ટ અને 223 વન-ડે રમી છે.

Published on: September 05, 2025