અમદાવાદ એરપોર્ટ પર અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલ શરૂ, વાર્ષિક બે લાખ મેટ્રિક ટન કાર્ગોનું સંચાલન થશે.
Published on: 05th September, 2025
અમદાવાદ એરપોર્ટ (SVPI) ખાતે નવું ઇન્ટિગ્રેટેડ કાર્ગો ટર્મિનલ (ICT) શરૂ થયું. 20 હજાર ચોરસ મીટરમાં ફેલાયેલું, વાર્ષિક બે લાખ મેટ્રિક ટન સુધીના કાર્ગોનું સંચાલન કરશે. ICT ડિજિટલ પ્રક્રિયાઓ સાથે વિશ્વ-સ્તરીય માળખાને એકીકૃત કરે છે. કોલ્ડ-ચેઇન ઝોન બનાવાયો છે. આ ટર્મિનલ ઈ-કોમર્સ, ઓટોમોટિવ ભાગો, ફાર્માસ્યુટિકલ્સ સહિત કાર્ગોનું સંચાલન કરશે.

Published on: September 05, 2025