** રાજકોટ સમાચાર: રેલવે ડિવિઝન દ્વારા ચેઇન પુલિંગ કરનાર 35 પકડાયા, 2 ગુમનું મિલન કરાયું.
** રાજકોટ સમાચાર: રેલવે ડિવિઝન દ્વારા ચેઇન પુલિંગ કરનાર 35 પકડાયા, 2 ગુમનું મિલન કરાયું.
Published on: 05th September, 2025

** રાજકોટ રેલવે ડિવિઝનની "સેવા હી સંકલ્પ" અભિયાન હેઠળ ઉત્કૃષ્ટ કામગીરી થઈ. જેમાં મુસાફરોનો રૂ. 1.31 લાખનો સામાન પરત, 2 ગુમનું મિલન, ટિકિટ કાળાબજારી કરનારની ધરપકડ, ચેઈન પુલિંગ કરનાર 35ની ધરપકડ કરવામાં આવી. RPF Rajkot Division એ મહિલા સુરક્ષા, નશામુક્તિ જેવી બાબતો માટે જાગૃતિ ફેલાવી. Rajkot division દ્વારા પ્રથમવાર ખાનગી રેકમાં ATF નું લોડિંગ થયું.