Gandhinagar News: મગફળી, સોયાબીન, અડદ, મગ માટે ટેકાના ભાવે ખરીદી, 4.81 લાખ ખેડૂતોનું રજીસ્ટ્રેશન.
Published on: 05th September, 2025
રાજ્ય સરકાર દ્વારા પાકનો યોગ્ય ભાવ મળે તે માટે ટેકાના ભાવે ખરીદીનું ઓનલાઇન રજીસ્ટ્રેશન શરૂ. 15 સપ્ટેમ્બર સુધી આ પ્રક્રિયા ચાલુ રહેશે. 4.81 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું, જેમાં મગફળી માટે સૌથી વધુ registration છે. આ પગલાથી ખેડૂતોને બજાર ભાવના ઉતાર-ચઢાવથી રક્ષણ મળશે.

Published on: September 05, 2025