હવે ક્રિકેટ વિશ્વમાં ભારત: એક DOUBLE SUPERPOWER
હવે ક્રિકેટ વિશ્વમાં ભારત: એક DOUBLE SUPERPOWER
Published on: 27th December, 2025

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બનીને ઇતિહાસ રચ્યો. Jemimah ની સદી અને Shefali ની આક્રમક અડધી સદી નિર્ણાયક રહી. Deepti Sharma 'Player of the Match' બની. Smriti Mandhana ની ધુઆંધાર બેટિંગ અને Harmanpreet ના માર્ગદર્શનથી ટીમે ICC મહિલા વન ડે WORLD CUP જીત્યો. Smriti એ સૌથી ઝડપી 5000 રન અને એક કેલેન્ડર વર્ષમાં 1000 રનનો વિક્રમ પણ સ્થાપિત કર્યો.