રાજકોટમાં વિજય હઝારે ટ્રોફી 2025-26: વિદર્ભે 5, જમ્મુ કાશ્મીરે 4 વિકેટ ગુમાવી, બરોડાની સારી શરૂઆત અને અમિત પેસીની ફિફટી.
રાજકોટમાં વિજય હઝારે ટ્રોફી 2025-26: વિદર્ભે 5, જમ્મુ કાશ્મીરે 4 વિકેટ ગુમાવી, બરોડાની સારી શરૂઆત અને અમિત પેસીની ફિફટી.
Published on: 31st December, 2025

રાજકોટમાં વિજય હઝારે ટ્રોફી 2025-26ના ચોથા દિવસે ચાર મેચો રમાઈ રહી છે. જેમાં બંગાળ Vs જમ્મુ કાશ્મીર, આસામ Vs ઉત્તરપ્રદેશ, બરોડા Vs હૈદરાબાદ અને ચંદીગઢ Vs વિદર્ભ વચ્ચે મેચ છે. વિદર્ભે 5, જમ્મુ કાશ્મીરે 4 વિકેટો ગુમાવી, જ્યારે બરોડાએ સારી શરૂઆત કરી, અમિત પેસીએ ફિફટી ફટકારી. આ ટુર્નામેન્ટ 24 ડિસેમ્બર 2025 થી 8 જાન્યુઆરી 2026 દરમિયાન રમાશે.