ભાવનગરમાં 61 કરોડના ખર્ચે બે SPORTS COMPLEXનું નિર્માણ થશે, યુવા વર્ગ માટે આ સુવિધા ઉપલબ્ધ થશે.
ભાવનગરમાં 61 કરોડના ખર્ચે બે SPORTS COMPLEXનું નિર્માણ થશે, યુવા વર્ગ માટે આ સુવિધા ઉપલબ્ધ થશે.
Published on: 01st January, 2026

ભાવનગરમાં યુવા વર્ગની SPORTS COMPLEXની માંગને ધ્યાનમાં રાખીને ભાવનગર કોર્પોરેશન દ્વારા 61 કરોડના ખર્ચે બે SPORTS COMPLEX બનાવવાનું આયોજન છે. પૂર્વ વિસ્તારમાં એરપોર્ટ રોડ નજીક અને પશ્ચિમ વિસ્તારમાં ફુલસર ટીપીમાં આ COMPLEX બનશે. જેમાં ઇન્ડોર અને આઉટડોર રમતો, જીમ, એરોબિક્સ હોલ, યોગા, ડાન્સ અને ઝુડો કરાટે માટે પણ વ્યવસ્થા હશે. ટેરેસ પર બોક્સ ક્રિકેટ જેવી રમતો રમી શકાશે.