વિદ્યાર્થીઓ-વાલીઓને બોમ્બથી નહીં, પેપરથી ડર; CBSEની પરીક્ષા શરૂ, 16 હજાર વિદ્યાર્થીઓ આપી રહ્યા છે.
વિદ્યાર્થીઓ-વાલીઓને બોમ્બથી નહીં, પેપરથી ડર; CBSEની પરીક્ષા શરૂ, 16 હજાર વિદ્યાર્થીઓ આપી રહ્યા છે.
Published on: 17th February, 2026

વડોદરામાં આજથી CBSE ધોરણ 10-12ની પરીક્ષા શરૂ થઈ. બોમ્બની ધમકી છતાં વાલીઓએ પોલીસ સુરક્ષામાં વિશ્વાસ વ્યક્ત કર્યો. 11 સેન્ટર પર 16 હજાર students પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓએ Maths અઘરું લાગતું હોવાનું જણાવ્યું, જ્યારે વાલીઓએ કડક કાર્યવાહીની માંગ કરી અને પોલીસ બંદોબસ્તને સારો ગણાવ્યો.