મોરબીના નાની કેનાલ રોડ પર પાણીની લાઈનમાં ભંગાણથી ટ્રાફિક સમસ્યા વધી.
મોરબીના નાની કેનાલ રોડ પર પાણીની લાઈનમાં ભંગાણથી ટ્રાફિક સમસ્યા વધી.
Published on: 17th February, 2026

મોરબી મનપાની બેદરકારીથી નાની કેનાલ રોડ પર નવી પાઇપલાઇનમાં ભંગાણ થયું છે. રોડનું યોગ્ય બુરાણ ન થતા વાહનો ખૂંપી જાય છે, અને ટ્રાફિકજામ થાય છે. સ્કૂલના વિદ્યાર્થીઓને હાલાકી પડે છે. રહીશોએ રજૂઆત કરી હોવા છતાં મનપા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં આક્રોશ છે.