અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો દરોડો, MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ.
અમદાવાદમાં રાયપુર દરવાજા પાસે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો દરોડો, MD ડ્રગ્સ સાથે એકની ધરપકડ.
Published on: 17th February, 2026

અમદાવાદમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો રાયપુર દરવાજા પાસે દરોડો, 30.60 ગ્રામ MD ડ્રગ્સ સાથે ફૈજલ ઝડપાયો. ફૈજલ છૂટક વેચાણ માટે ડ્રગ્સ લાવ્યો હતો. ખાડિયા પોલીસે NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી, ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.