રાજ્યમાં ગરમી વધશે, મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી રહેશે.
રાજ્યમાં ગરમી વધશે, મહત્તમ તાપમાન 35 થી 36 ડિગ્રી રહેશે.
Published on: 17th February, 2026

રાજ્યમાં હવે ગરમીનો અહેસાસ વધશે. હવામાન વિભાગના મતે, મહત્તમ તાપમાનમાં આંશિક વધારો થશે અને 35 થી 36 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. નલિયામાં સૌથી ઓછું 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હાલ મિશ્ર ઋતુનો માહોલ છે.