શું ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતશે?: સૂર્યા પર ટાઇટલ ડિફેન્ડ કરવાનો મોટો પડકાર, ટીમ એનાલિસિસ.
શું ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ જીતશે?: સૂર્યા પર ટાઇટલ ડિફેન્ડ કરવાનો મોટો પડકાર, ટીમ એનાલિસિસ.
Published on: 21st December, 2025

કલ્પના કરો, 2026માં ભારત ફાઈનલમાં સૂર્યાની કેપ્ટનશીપમાં ટાઇટલ ડિફેન્ડ કરે છે. T20 વર્લ્ડ કપ માટે ટીમ જાહેર થઈ, જેમાં ગિલની જગ્યાએ અક્ષર વાઇસ કેપ્ટન બન્યો, અને કિશનને તક મળી. સૂર્યા પર ટાઇટલ ડિફેન્ડ કરવાનું પ્રેશર રહેશે. ટીમમાં અભિષેક, સંજુ, તિલક, સૂર્યા, દુબે, હાર્દિક, રિંકુ, અક્ષર, બુમરાહ, અર્શદીપ, વરુણ, ઈશાન, કુલદીપ, સુંદર, અને રાણાનો સમાવેશ થાય છે. આ ટીમનું એનાલિસિસ જોઈએ, જેમાં તેમના ફોર્મ અને કરિયરની વાત કરીશું.