Come.com ગેમિંગ એપમાં DGGI દ્વારા રૂ. 804 કરોડની GST ચોરીનો પર્દાફાશ.
Come.com ગેમિંગ એપમાં DGGI દ્વારા રૂ. 804 કરોડની GST ચોરીનો પર્દાફાશ.
Published on: 16th February, 2026

DGGIએ Come.com ગેમિંગ એપમાં ઓનલાઇન પેમેન્ટ કરી રજિસ્ટ્રેશન કરીને રૂ. 20 હજાર કરોડથી વધુનું ટ્રાન્ઝેક્શન શોધી કાઢ્યું. જેમાં 21 કંપનીઓના UPI IDથી રકમ એકત્ર થતી હતી અને આશરે રૂ. 804 કરોડની GST ચોરીની શંકા છે.