રોહિત શર્માનું World Cupનું દર્દ છલકાયું
રોહિત શર્માનું World Cupનું દર્દ છલકાયું
Published on: 22nd December, 2025

વર્ષ 2023નો ODI World Cup ટીમ માટે સપના જેવો હતો. ભારતે ફાઈનલ સુધીની સફર ખેડી હતી, જેમાં રોહિતે 11 મેચોમાં 597 રન બનાવ્યા હતા. ટ્રેવિસ હેડની સદીથી ભારતનું વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું રોળાઈ ગયું. આ હાર બાદ રોહિતે કહ્યું કે તે સમય તેના માટે વ્યક્તિગત રીતે પીડાદાયક હતો.