16 ચોગ્ગા, 2 સિક્સર: પંત-જુરેલની જગ્યા લેશે આ ખેલાડી? 197 રન ફટકાર્યા.
16 ચોગ્ગા, 2 સિક્સર: પંત-જુરેલની જગ્યા લેશે આ ખેલાડી? 197 રન ફટકાર્યા.
Published on: 05th September, 2025

Duleep Trophyમાં નારાયણ જગદીશને 197 રન બનાવ્યા, જેમાં 16 ચોગ્ગા અને 2 સિક્સર સામેલ છે. સાઉથ ઝોન માટે રમતા વિકેટકીપર બેટર નારાયણ જગદીશનની આ ઇનિંગ આવનારા દિવસોમાં ટીમ ઈન્ડિયા માટે ટેસ્ટ વિકેટકીપરનું મોટું ઓપ્શન સાબિત થઈ શકે છે.