અમદાવાદ: Olympics માટે રોડ પહોળો કરવા મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન થશે, 200 મકાનો કપાતમાં જશે.
અમદાવાદ: Olympics માટે રોડ પહોળો કરવા મોદી સ્ટેડિયમ પાસે ડિમોલિશન થશે, 200 મકાનો કપાતમાં જશે.
Published on: 26th September, 2025

અમદાવાદમાં Olympicsના આયોજનને ધ્યાનમાં રાખીને રોડ પહોળો કરવા માટે મોદી સ્ટેડિયમ નજીક ડિમોલિશન થશે. મોટેરા વિસ્તારમાં સ્ટેડિયમની નજીક 200 જેટલા મકાનોનું ડિમોલિશન થશે. 2010 પહેલાના પુરાવા હશે તેમને વૈકલ્પિક સુવિધા મળશે. આ પહેલા સુભાષનગરમાં પણ ડિમોલિશન થયું હતું, જે કોર્ટના સ્ટેથી રોકાયું હતું.