IND Vs NZ ચોથી T20: ભારતે વાઇઝેગમાં 4માંથી 3 મેચ જીતી, બુમરાહને આરામ મળી શકે છે.
IND Vs NZ ચોથી T20: ભારતે વાઇઝેગમાં 4માંથી 3 મેચ જીતી, બુમરાહને આરામ મળી શકે છે.
Published on: 28th January, 2026

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે આજે ચોથી T20 વિશાખાપટ્ટનમના સ્ટેડિયમમાં રમાશે. ત્રીજી T20માં ભારતે ન્યૂઝીલેન્ડને હરાવીને સિરીઝ જીતી લીધી હતી. ભારતે વાઈઝેગમાં ચારમાંથી ત્રણ મેચ જીતી છે. જસપ્રિત બુમરાહને T20 વર્લ્ડ કપ 2026ને ધ્યાનમાં રાખીને આરામ આપવામાં આવી શકે છે. સૂર્યકુમાર યાદવ સિરીઝનો ટૉપ સ્કોરર છે, જ્યારે જેકબ ડફી ન્યૂઝીલેન્ડનો ટૉપ બોલર છે.