બંગાળમાં Chinese સમુદાય દ્વારા નવા વર્ષની ઉજવણી.
બંગાળમાં Chinese સમુદાય દ્વારા નવા વર્ષની ઉજવણી.
Published on: 18th February, 2026

કોલકાતાના China Townમાં રંગબેરંગી સજાવટ અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે Chinese સમુદાયે નવા વર્ષની ધામધૂમથી ઉજવણી કરી. આ વિસ્તાર ઉત્સવી માહોલથી છવાઈ ગયો હતો.