ટ્રમ્પ ઈરાનમાં તબાહી મચાવવા તૈયાર: વાતચીત વચ્ચે USAએ મધ્ય પૂર્વમાં 50 ફાઈટર જેટ મોકલ્યા.
ટ્રમ્પ ઈરાનમાં તબાહી મચાવવા તૈયાર: વાતચીત વચ્ચે USAએ મધ્ય પૂર્વમાં 50 ફાઈટર જેટ મોકલ્યા.
Published on: 18th February, 2026

USA and Iran News: ઈરાન સાથે વાતચીત વચ્ચે અમેરિકાએ મધ્ય પૂર્વમાં સૈન્ય તાકાત વધારી, જેમાં F-22, F-35 અને F-16 જેવા 50થી વધુ ફાઈટર જેટ્સ મોકલ્યા છે, યુદ્ધની તૈયારી દર્શાવે છે.